તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેભાન મળેલા ઇસમનું સારવાર દરમિયાન મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરાવળ ખાતે રહેતાં 52 વર્ષીય ઇસમ બે દિવસ પહેલા તળાવનાં ઓવારા પાસે સાંઇ એપાર્ટમેન્ટ પાસે બેહોશીની હાલતમાં મળ્યો હતો, જેને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા બે દિવસની સારવારનાં અંતે કરૂણ મોત થયું હતું.

વિરાવળ ખાતે બાલાજી કોમ્પલેક્ષમાં રમેશ પરસોત્તમ પટેલ (ઉ.વ.52) તેનાં પરિવાર સાથે રહે છે. રમેશ પટેલ વાયરમેન તરીકે કામ કરી આર્થિક ગુજરાન ચલાવે છે. પોલીસ ફરિયાદમાં સિવિલ હોસ્પિટલનાં ડો.નીલાક્ષીબેને જણાવ્યું હતું કે ગત 23 મી ફેબ્રુઆરીનાં રોજ રમેશ પટેલ રાત્રિનાં 10 વાગ્યાનાં સુમારે કોઇ કારણસર વિરાવળ તળાવનાં ઓવારા પાસે બેહોશીની હાલતમાં મળી આવ્યા હતાં. જેને તેમનાં સંબંધીઓએ નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જેનું ગતરોજ મોડી સાંજે બે દિવસની સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં આકસ્મિક મોત થયાની નોંધ કરી આગળની તપાસ અ.હે.કો રવિન ગોવિંદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો