તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી જિલ્લામાં ટ્રાફિક નિયમન ભંગ કરનારા દંડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજ રોજ ટ્રાફિકના નિયમન ભંગ બદલ 20 જેટલા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. નવસારી જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં છતાં પણ લોકો ટ્રાફિકના નિયમોની ગંભીરતા સમજતા નથી. જિલ્લા ટ્રાફિક વિભાગે તાલુકાઓમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં જાહેર નામાનો ભંગ, ચાલુ બાઈકે મોબાઈલ પર વાતો કરવી, વાહનો મૂકી ફરતા રાહદારી તથા વાહનચાલકોને અડચણો ઉભી કરવી, બાઇક બેફિકરાઈપૂર્વક ચલાવતા લોકો પર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો