તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા ઘાટમાર્ગમાં કપાસ ભરેલી ટ્રક પલટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કપાસ ભરી રાજસ્થાન તરફ જઇ રહેલ ટ્રક નં.આર.જે.27.જીબી.8486 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઇડનાં સંરક્ષણ એંગલ સાથે ભટકાઇન પલટી મારી હતી. બનાવમાં આ ટ્રક એંગલ સાથે ભટકાઇને પલટી મારી થંભી જતા ઉંડી ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી સામાન્ય ઇજાઓ થઇ હતી. તસવીર: પાંડુ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...