તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા કુકણા સમાજ ભવનમાં ડાન્સ એકેડેમીમાં છેલ્લા દિવસે કોમ્પિટિશન થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા કુકણા સમાજ ભવનમાં અલ્પેશ ડાંસ એકેડેમી દ્વારા આયોજિત દોઢીયા કલાસીસના છેલ્લા દિવસે કોમ્પિટીશન રાખવામાં આવી હતી. જેમાં ઉનાઈ, અનાવલ, બુહારી અને વાંસદાના અંદાજિત 300 જેટલા ખેલૈયાઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટીશનમાં નાના બાળકો-બાળા અને બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નટુભાઈ પંચાલ, રાકેશ શર્મા, શિવેન્દ્રસિંહ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...