તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોર ફાટક સામે ઠંડા પાણીની પરબનો આરંભ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ અને ઉત્કર્ષ મંડળ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં રાહદારીઓને ઠંડા પીવાના પાણી મળી રહે તેવી રીતે વિજલપોર રેલવે ફાટક પૂર્વ વિભાગમાં આજથી ઠંડા પાણીની પરબનો શુભારંભ કરશે. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના ઉપપ્રમુખ સુશીલાબેન નાયક પ્રેરિત પાણીની પરબનું ઉદઘાટન પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી, ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી કરશે.

અન્ય સમાચારો પણ છે...