તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં માર્શલ આર્ટ રમતના કલાસ શરૂ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારી નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 1લી માર્ચથી સ્કૂલ ગેમ ઓફ માર્શલ આર્ટ તથા ઓલિમ્પિકમાં સમાવેશ માર્શલ આર્ટ રમતના કલાસ શરૂ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લા શહેરના તમામ વિદ્યાર્થીઓ, મહિલાઓ, માર્શલ આર્ટ કલાસમાં જોડાવા માગતા હોય તેમણે ઈલિયાસ શેખ (84694 81235), હેમંત સોલંકી (99041 03322) અને પ્રભાત ચૌહાણ (99138 57710)નો સંપર્ક કરવો અથવા સ્પોર્ટસ કોમ્પલેક્સની રૂબરૂ મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો