તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણીફળિયા ગુરુકુલ વિદ્યાલયમાં પતંગોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકાના રાણી ફળિયા ગુરૂકુલ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ નિમિતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરેગી પતંગો ખૂબ જ ઉત્સાહભેર ચગાવ્યા હતા. શાળા પરિવારે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળાના સંચાલક રાજકુમાર શર્મા તેમજ જ્યોતિબેન શર્મા, આચાર્યા હેમાબેન રાઠોડ સહિત પતંગ રસિયાઓએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં ધો. 1થી 12ના તમામ વિદ્યાર્થીઓએ શાળાના શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો