તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી સરસ્વતી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલા માં સરસ્વતી મંદિરે 33મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે હવન તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં સવારે મંદિરના પટાંગણમાં પંચકુંડીય યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 10 દંપતી પૂજામાં બેઠા હતા. બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં 2500થી વધુ લોકોએ લાભ લીધો હતો. સાંજે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...