તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલાછમાં કારકિર્દી પસંદગી અને માર્ગ- દર્શન સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | અંકલાછ ગામે એન.એસ.જી કન્યા વિદ્યાલય અંકલાછ ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માર્ગદર્શન તરીકે દર્શન આઈ. સોલંકીએ વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહો વિશેની માહિતી આપી હતી અને વિદ્યાર્થીના મૂંઝવતા પ્રશ્નનોનું નિરાકરણ આપ્યું હતું.આ ઉપરાંત જીવનમાં કારકિર્દીનું મહત્વ ભવિષ્યમાં કયા પ્રવાહોની માંગ રહેશે વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને કારકિર્દી બનાવવા પ્રેરણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...