તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના સાયરા ગામે એક દલિત દીકરી પર ગેંગરેપ અને હત્યાનાં બનાવના વિરોધમા નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા 13મીને સોમવારે સાંજે 6 વાગ્યે નવસારી નગરપાલિકા પાસે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજર રહેવા નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભાબેન વલસાડીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો