તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારીયા સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | કોલેજના પ્લેસમેન્ટ સેલ ઉદીશા દ્વારા સરીગામ સ્થિત મેકલીયોડ ફાર્માસ્યુટીકલ લિ. કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 40 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બારીયા કોલેજના બીએસસી કેમેસ્ટ્રી વિષયના 7 તથા બીઈ કેમિકલ વિષયના 9 વિદ્યાર્થી સહિત 16 વિદ્યાર્થીઓને કંપનીએ જોબ ઓફર લેટર અપાયા હતા. પ્લેસમેન્ટ ઓફિસર ડો. અનિલ પીલ્લાઈ, ડો. વિનય પટેલ તથા કોલેજના ઈનચાર્જ આચાર્યા ડો. દીનાબેન ચાંપાનેરીએ સિલેકટ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો