તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરીયાચ ટોલનાકા પાસે રૂ. 75 હજારનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારી પાસે આવેલ બોચીયાચ ટોલનાકે નવસારી એલ. સી. બી. પોલીસે બાતમીના આધારે છાપેમારી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂના 600 નંગ આશરે કિંમત રૂ. 75,000નો દારૂ છાપેમારીમાં કબજે કર્યો છે. આ સાથે જ પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર જેની કિંમત આશરે રૂ. 1,00,000/- છે, બે મોબાઇલ ફોન જેની કિંમત 6,000/- આમ કુલ્લે રૂપિયા 1,81,000/-નો મુદ્દા માલ કબ્જે કર્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...