તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી ગ્રામ્ય વિસ્તારમાં બાઇક તથા કાર ચોરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વિરાવળ ખાતેગી બાઇક તથા કબીલપોરમાંથી પાર્ક કરેલ ફોર વ્હીલ ચોરાયાની ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહ્યાં છે. જલાલપોરનાં રામમંદિર પાછળ રાજેશ દુર્લભ પટેલ તેનાં પરિવાર સાથે રહે છે તેમણે નોકરી પર જવા માટે હીરો હોન્ડા બાઇક જીજે.21.એફ.0169 કિંમત રૂ.10 હજાર ખરીદી હતી. તેઓ સામાજીક કામ માટે વિરાવળ સ્થિત આવેલ જળદેવી માતાનાં મંદિર પાસે આવ્યા હતાં અને બાઇક ત્યાં પાર્ક કરી હતી. અડધો કલાક બાદ તે સ્થળેથી તેમની બાઇક ત્યાં ન જોવા મળતા તેણે આસપાસનાં સ્થળોએ શોધખોળ કરી હતી.

સપ્તાહની શોધખોળ બાદ બાઇક ન મળતા આજરોજ બાઇક ચોરાયાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી. બીજા બનાવમાં કબીલપોરનાં રામેશ્વર પાર્ક ખાતે કીશન બાબુ રાવ બંજારા તેનાં પરિવાર સાથે રહે છે. તેણે પોતાનાં વપરાશ માટે ફોર વ્હીલ નં.જીજે.21.એ.ક્યુ. 3485 કિંમત રૂ. 1 લાખમાં ખરીદી હતી. તેઓએ ગત રાત્રીનાં પોતાનાં ઘરનાં આંગણામાં ફોરવ્હીલ પાર્ક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો