તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત ‘વનવાસી સ્મૃતિ’ કાર્યક્રમનું ભૂમિપૂજન પૂ. દીદીના હસ્તે કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (પૂ. દાદાજી) પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, આહવા-ડાંગ, તાપી તથા સંઘપ્રદેશ, દાદરાનગર હવેલી મળી કુલ 6 જિલ્લાના 1300થી વધુ ગામોમાં 6 લાખથી વધુ વનવાસી ભાઈ-બહેનોમાં ત્રિકાળ સંધ્યાના વિચારો પહોંચાડે છે. નવસારી ખાતે આ કાર્યક્રમનું આયોજન 2જી માર્ચે શનિવારે 4 લાખથી વધુ વનવાસી ભાઈ-બહેનો ‘વનવાસી સ્મૃતિ’ કાર્યક્રમ યોજાશે. જેનું ભૂમિપૂજન માટે પરમ પૂજનીય દીદીજી તથા આ કાર્યક્રમના પ્રત્યેક 19 વિભાગોના એક-એક જવાબદાર ભાઈઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર .અનુ. પાના નં. 3

વનવાસી સ્મૃતિ કાર્યક્રમનું ભૂમિપૂજન કરતા પૂ. દીદી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો