તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ.ગુજરાતમાં આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | શ્રી ભૂવનેશ્વરી પીઠ કાર્યાલય નવસારીના રમેશભાઈ રાણા જણાવે છે કે ભૂવનેશ્વરી પીઠ ગોંડલના સહયોગથી દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન થયું છે. તે અનુસાર 15મીને રવિવારે સવારે 9થી 12 અને 3થી 6 કલાક દરમિયાન ભૂવનેશ્વરી પીઠ કાર્યાલય રોયલ કોમ્પલેક્સ, મામા ચેવડાવાલાની બાજુમાં, બજારગેટ પાછળ તથા 16મીને સોમવારે સવારે 9થી 12.30 દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બીલીમોરા તથા 3થી 6 દરમિયાન વલસાડ ભૂવનેશ્વરી મંદિર ટ્રસ્ટ બીલીમોરા ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો