તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી APMCમાં સ્થાનિક કેરીનું આગમન, મણના 2000

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં આજે ગુરૂવારે ફળોના રજા કહી શકાય તેવી કેરીનું આગમન થયું છે. જેમાં નવસારીના એપીએમસી માર્કેટ વિરાવળ ખાતે આજે સાંજે કેસર કેરીનું આગમન થયું અને પ્રતિ 20 કિગ્રાના વધુમાં વધુ ભાવ રૂ. 2000 જેટલો બોલાતા કેરીના વેપારીઓ ખુશ થયા હતા. આ વખતે કેરીનું ઉત્પાદન ઓછુ થતાં ભાવ વધુ આવશે તેમ ખેડૂતો માની રહ્યા છે. જોકે ઓછામાં ઓછો ભાવ ..અનુ. પાના નં. 2

આસપાસના ગામમાંથી કેરી આવી
નવસારી વિસ્તારના આજુબાજુના ગામો આમરી-કસબા જેવા ગામોમાથી ગુરૂવારે કેરીનો પ્રથમ લોટ આવ્યો હતો અને ઊંચો ભાવ 2000 રૂ. પ્રતિ મણ બોલાયો હતો. આ લોટ ખરીદ્યો હતો અને હજુ ભાવ ઊંચા જવાની શક્યતા નકારી શકાય નહીં . કનૈયાલાલ હિરાણી, વેપારી

અન્ય સમાચારો પણ છે...