તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલીત ઇંગ્લિશ મિડિયમ એકેડમી વાંસદા શાળામાં શૈક્ષણિક વર્ષ 2018-19 નાં વાર્ષિક મહોત્સવ ‘નવરસ’ નું આયોજન તા.23.2.2019 ના રોજ થયું હતું. વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાનો તરીકે જશવંતભાઇ ચૌહાણ, મહેશભાઇ ચૌહાણ, પટવર્ધનસિંહ સેંગર, કલ્પેશભાઇ સુરતીને, ડો.અંકિતા પટેલ, ડો.હિમાંશુ પટેલ, રતિલાલ પવાર, બાપુભાઇ પટેલ, સાહિલકુમાર શર્મા, વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પાંચાલ તથા તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો