તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો/ સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન કલેકટરની અધ્યક્ષતામાં 6ઠ્ઠીને રવિવારે રામજીમંદિર, દુધિયા તળાવ નવસારી ખાતે સવારે 9 કલાકે યોજાશે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સુરત દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...