તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપુર હાઈ.માં પૂર્વ વિદ્યાર્થીઓનો સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવાની પ્રવૃતિથી વિદ્યાર્થીઓના જીવનને શ્રેષ્ઠતમ શિખરો સિદ્ધ કરાવવા હંમેશા તત્પર મનપુર હાઈસ્કૂલમાં અભ્યાસ કરી જીવન પથમાં વિકાસની કેડી કંડારી શાળાને ગૌરવ અપાવવાનું અદભુત કાર્ય કરી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય આર.જે. થોરાતે શાળામાં કામગીરીની ઝલક આપી શિક્ષકોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા કુંજાબેને કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક મંચ પર ભેગા કરવા બિરારી તથા તમામ શિક્ષકોએ કામગીરી પૂરી પડી હતી. અંતમાં અખ્તરભાઈએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો