તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઇમાં મકરસંક્રાંતિના મેળા માટે સ્ટોલધારકોને જગ્યાની ફાળવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ-ખંભાલિયા ખાતે ભરાતો મકરસંક્રાંતિના મેળા માટે સ્ટોલ ધારકોને ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા સ્ટોલ માટેની જગ્યાની ફાળવણી કરાતા, જગ્યા લેવા માટે દુકાનદારો ઉમટી પડ્યા હતા.

ઉનાઇ માતાજીનું મંદિરે મકરસંક્રાંતિનો મેળો ભરાય છે. મકરસંક્રાંતિના મેળામાં વિવિધ સ્ટોલો લગાવતા દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા જગ્યા ફાળવવામાં આવતી હોય છે. શનિવારે ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા મેળાના સ્ટોલ માટેની જગ્યા ફાળવતા લોકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. ખંભાલિયાના સરપંચ સુરેખાબેન તેમજ સભ્યો તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્ટોલધારકોને જગ્યાની ફાળવણી કરી હતી.

મકરસંક્રાંતિના મેળા માટે સ્ટોલધારકોને જગ્યાની ફાળવાઈ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો