તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલીપોર પાસે ટેમ્પોમાંથી 5.23 લાખનો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત આરઆરસેલના સ્ટાફે વોચ ગોઠવી શુક્રવારના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં આલીપોર નેશનલ હાઇવે પર હોટલ કાડીયાવાડી રજવાડીની સામે સુરત તરફ જઇ રહેલ આઇસર ટેમ્પો નં.જીજે.05.બીટી.5922 માંથી બીયર-વ્હીસ્કીની બોટલ નંગ.7440 નો કુલ 5,23,200/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઇલ ફોનની કિંમત 6000 રૂપિયા તથા ટેમ્પાની કિંમત 7,00,000 મળી કુલ 12,21,200/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વનરાજ ચૌહાણ (છાશીયા ગામ તા.વીંછીયા જી.રાજકોટ) પ્રકાશ રામજીભાઇ ગોહિલ (ઢેઢુડી ગામ તા.વીંછીયા જી.રાજકોટ) એમ બેની ધરપકડ કરી દારૂ ભરાવનાર આણંદની સવિતાબેનને વોન્ટેડ જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...