તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઈમાં શ્રીમાળી સમાજની ક્રિકેટમાં અમદાવાદની જીત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ : ઉનાઈ નગર ખાતે શ્રીમાળી સમાજ દ્વારા આયોજિત મર્યાદિત ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં અમદાવાદ પરશુરામ ઈલેવન અને સુરત સાંઈ ઈલેવન પહોંચ્યા હતા. જેમાં સાંઈ ઈલેવન ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 62 રન કર્યા હતા. અમદાવાદ પરશુરામ ઈલેવને 7 ઓ‌વરમાં 3 વિકેટે 63 રન બનાવતા 7 વિકેટે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો