તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરડી કપાયા બાદ નવસારીમાં હાલ દિપડાનાં પગલા દેખાતા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી શહેરની હદમાં બોદાલી ગામને લાગુ ફાર્મહાઉસમાં કેટલાક દિવસોથી દિપડો દેખાતો હતો. દિપડો નજીકના અનેક કૂતરા ‘ઓહિયા’ કરી ગયો હતો. જોકે છેલ્લા પાંચ-છ દિવસથી દિપડો ફાર્મહાઉસમાં આવતો જ નથી તેના પગલાં પણ દેખાતા બંધ થયા છે.

અન્ય સમાચારો પણ છે...