તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 મી માર્ચે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | જિલ્લા આયોજન મંડળની બેઠક તા.5.3.2019 નાં રોજ બપોરે 1 કલાકે નવસારી જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળશે.બેઠકમાં સંબંધિત અધિકારીઓ તેમજ સમિતિના સભ્યઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા આયોજન અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો