તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં શહીદોના પરિવારને આર્થિક મદદ કરવા કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી અગ્રવાલ સમાજ, જૈન સોશિયલ ગ્રુપ નવસારી તેમજ વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસો.,નવસારી દ્વારા શહીદોના પરિવારને આર્થિક મદદ કરવાના હેતુસર 3જી માર્ચ રવિવારે સાંજે 7થી 10 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઇન્ડિયન આઇડલમાં નામના મેળવી ચુકેલ પ્રેરણા અગ્રવાલ તથા ઉડાન બેન્ડનાં 100થી વધારે કલાકારો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવનાર છે, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ શહીદોનાં પરિવારને આર્થિક મદદનાં હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો