તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂમલા જાગૃતિ વિદ્યાલયમાં પદયાત્રા રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | રૂમલા જાગૃતિ વિદ્યાલયમાં લોકશાહીના પર્વ ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો જોડાય અને મતદાન કરી લોકશાહીને મજબૂત તથા જીવંત રાખી શકાય તે માટે મતદાન જાગૃતિ પદયાત્રા રેલીનું આયોજન કરાયું હતું. પદયાત્રા શાળામાંથી શરૂ કરી આંબાપાડ ફળિયામાંથી પરત શાળામાં પૂર્ણ થઈ હતી. આ રેલીમાં શાળાના 345 વિદ્યાર્થીઓ, સ્ટાફના 37 સભ્યો તથા ગામલોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...