તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેબેઠક યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રાખવામાં આવ્યો છે. આ પ્રજાસત્તાક દિન ઉજવણીના આયોજન અંગે 16મીએ બપોરે 4 કલાકે જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, નવસારીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સબંધિત વિભાગના તમામ અમલીકરણ અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો