તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં બે સ્થળે સુંદરકાંડનો સમૂહ પારાયણ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | કુરેલ જય સીયારામ પરિવારના ભક્તજનો દ્વારા અલગ અલગ સ્થળોએ નિ:શુલ્ક સંગીતમય સામૂહિક સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. કુરેલના રણછોડભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર, મુનસાડના રમણકાકા, ટોળીના હસુભાઈ, વચ્છરવાડના સતીષભાઈ તથા મુકેશભાઈ, જયંતિભાઈ, તથા બહેનો મળી આમંત્રિતોની હાજરીમાં નવસારીમાં બે સ્થળોએ સામૂહિક સુંદરકાંડના પારાયણ યોજ્યા હતા. કબીલપોર સર્વમંગલના નિવાસી સુરેશભાઈ પટેલના ઘરે અને એરૂ ચાર રસ્તા એરૂ ગાર્ડન નિવાસી નિવૃત્ત શિક્ષક ગોપાળભાઈ ટંડેલના નિવાસસ્થાને ભક્તજનોની હાજરીમાં જય સીયારામ પરિવાર કુરેલ દ્વારા સુંદરકાંડનુ નિ:શુલ્ક સંગીતમય પારાયણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો