તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંજરાપોળ ખાતે ગૌપૂજન કાર્યક્રમ યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ખડસુપા પાંજરાપોળ ખાતે ઘાયલ પશુ-પક્ષીની સારવારની 24 કલાકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘાયલ પશુ-પક્ષીને સંસ્થા ખાતે જીવદયાપ્રેમીઓએ પહોંચતું કરવાનું રહેશે. આ ઉપરાંત મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે દાન પુણ્ય કરવા માંગતા ભાઈ-બહેનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ સ્વહસ્તે ગાયોને લીલો-સુકો ઘાસચારો ખવડાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા ગૌપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો