વણારસી ગામે મોબાઈલ ટાવરમાં આગ

Vansda News - a fire in a mobile tower in the village of vanarasi 074011

DivyaBhaskar News Network

Jun 17, 2019, 07:40 AM IST
વાંસદા તાલુકાના વણારસી ગામે નદી પાસે ઇન્ડસ ટાવર આવેલ છે જેના પર એરટેલ, વોડાફોન, આઈડિયા મોબાઈલ કમ્પનીના ચાલે છે જે ટાવરના શેલ્ટર રૂમમાં આગ લાગતાં તમામ મશીનરી બળીને ખાક થઈ કમ્પનીને હજારોનું નુકસાન થતાં કમ્પનીના કર્મચારી જયેશ ઝીણાભાઈ પટેલ રહે ભીમા પારડી પટેલ ફળીયા એ વાંસદા પોલીસ મથકે જાણવાજોગ આપી હતી.

X
Vansda News - a fire in a mobile tower in the village of vanarasi 074011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી