તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં રવિવારે સવારે જૂની રમતો બાળકો સુધી પહોંચાડવા ‘સ્ટ્રીટ ફન’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આધુનિક જમાનાનુ બાળપણ કમ્પ્યૂટરની રમતો અને ભાગદોડમાં પતન થઈ રહ્યુ છે ત્યારે જુની રમતોને ફરીથી જીવંત કરી બાળપણને બચાવવાના પ્રયાસરૂપે નવસારી રોટરી કલબ દ્વારા ‘સ્ટ્રીટ ફન’નાં નામે રમતગમત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પોળોમા રમાતી લખોટી, ભમરડો, દોરડાકૂદ, રસ્સી ખેંચ, ટાયર, લાફિંગ જેવી 16 જેટલી રમતોની યાદ તાજી કરવામાં આવી હતી. આ રમત ગમતમાં શહેરના 1500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો