તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી મેળામાં 38 ભાઈ અને 35 બહેનોએ ભાગ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ દ્વારા 8મા અપરીણિત યુવક-યુવતીના પરિચય પસંદગી મેળાનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જમાલપોર ખાતે કરાયું હતું, જેમાં અમદાવાદથી મુંબઈ અને વિદેશમાં રહેતા 38 ભાઈઓ અને 35 બહેનોએ ભાગ લીધો હતો. ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, મંડળીના પ્રમુખ ડો. હિતેશભાઈ, મંત્રી શંકરભાઈ સહિત આગેવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો