તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખડસુુપા આરોગ્ય કેન્દ્ર ખાતે 34 સગર્ભાઓને માર્ગદર્શન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | રોગ નિવારણ મંડળ નવસારી તથા નવસારી તાલુકા બ્લોક હેલ્થ વિભાગના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખડસુપા ખાતે 34 સગર્ભા બહેનોનો તબિબિ તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાયનેક ડો. અંજનાબેન દેસાઇ, નવસારી સિવિલ હોસ્પિટલના ડો. ક્રિષ્ણાબેન સોજીત્રા અને ડો. અનિતાબેન લાડુમોરેએ સેવા આપી હતી. આ માર્ગદર્શન કાર્યક્રમમાં સગર્ભા બહેનોને તપાસ કરાવવા અંગે અને ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવુ? તેની માહિતી આપવામાં આવી હતી. માનવરોગ નિવારણ મંડળ દ્વારા ઓછા વજનવાળી તથા હિમોગ્લોબિનની ખામીવાળી બહેનોને 1 કિગ્રા ખજૂર અને 1 કિગ્રા કઠોળ આપવામાં આવે છે. કઠોળ ફણગાવીને ખાવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ડો. અંજનાબેન દેસાઇ અને અન્ય બે ગાયનોક્લોજીસ્ટ દ્વારા જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો પર દર ગુરૂવારે બપોરે 2.30 વાગ્યાથી 5.00 વાગ્યા સુધી સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો