તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારણલાલા કોલેજમાં 18 સ્પર્ધા યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | નારણલાલા કોલેજમાં સિનર્જી સ્પર્ધાના ઉદઘાટન સમારંભમાં ડીઇઅો આર.એમ. ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સિનર્જી અંતર્ગત 18 વિવિધ સ્પર્ધા યોજાઇ હતી. ગાંધીજીની 150મી જન્મજયંતીને ધ્યાનમાં લઈને ગાંધીજીના જીવનદર્શન સંબંધિત 4થી 5 સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં અંતાક્ષરી, વન મિનિટ, સ્કેચ મેકિંગ, મહેંદી, ટ્રેઝર હન્ટ વગેરે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ કોલેજ અને શાળાના લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો