તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખડસુપા ગામ નજીક ટેમ્પોએ કારને ટક્કર મારતા 1ને ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાં હાઈવે ઉપર આવેલા ખડસુપા ગામે ટેમ્પો ચાલકે કારને પાછળથી ટક્કર મારતા એકને ઈજા પહોંચી હતી.

આ અકસ્મત અંગે મળતી માહિતી અનુસાર વિનોદ જગનરામ (રહે. નહેરુનગર મુંબઈ)એ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 11મી જાન્યુઆરીએ કારમાં ખડસુપા ગામ પાસેથી પસાર થતા હતા. સાંજનાં સુમારે આઈસર ટેમ્પો (નં. DN-09-M-9510)નાં ચાલક બિપીન પટેલે પોતાનો ટેમ્પો પૂરઝડપે હંકારી લાવીને તેમની વર્ના કાર (નં. MH-05-BS-4154)ને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતના પગલે તેમને શરીરે ઈજા પહોંચી હતી. ઘટનાની વધુ તપાસ એએસઆઈ ભાવેશ બિપીનચંદ્ર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો