• Gujarati News
  • વેકેશનમાં બાળકોથી ઉભરાતા બાગબગીચાઓ

વેકેશનમાં બાળકોથી ઉભરાતા બાગબગીચાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળુ વેકેશનના છેલ્લા દિવસો ચાલી રાા છે ત્યારે નવસારીના બાગબગીચાઓમાં બાળકોને તેમના વાલીઓનો ધસારો વધુ જોવા મળી રાો છે. પ્રસ્તુત તસ્વીર ચાંદનીચોક વિસ્તારમાં આવેલ બાળક્રિડાંગણ ગાર્ડનની છે. તસવીર રાજેશ રાણા