• Gujarati News
  • વિજલપોરની શિિ ાકાને રાજયક ાાનો એવોર્ડ

વિજલપોરની શિિ ાકાને રાજયક ાાનો એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : સર્વોદય શિ ાણ સોસાયટી સંચાલિત સરદાર શારદા મંદિર વિજલપોર, તા. જલાલપોર, જિ. નવસારીમાં ફરજ બજાવતા મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન વિષયના ઉ.મા. વિભાગના મદદનીશ શિિ ાકા જેસ્મીન કે. દુકાનદાર રાજયક ાાએ શ્રેષ્ઠ શિ ાક એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેમને ૫મી સપ્ટેમ્બર શિ ાક દિને ગાંધીનગર મુકામે રાજય શ્રેષ્ઠ શિ ાક એવોર્ડ અભિવાદન સમારોહમાં આ એવોર્ડ એનાયત થનાર છે.