• Gujarati News
  • એસીડ પીનાર યુવાનનું મોત

એસીડ પીનાર યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં શાંતાદેવી રોડ ઉપર આવેલ વાલ્મિકી એપાર્ટમેન્ટમાં રહેતા રાણા દેવરાજ પટેલ (ઉ.વ. 22) નામના રત્નકલાકાર યુવાને કોઈ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતું. તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે તેને યશફીન હોસ્પિટલમાં ખસેડાયો હતો.તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.