• Gujarati News
  • બ્લોક કક્ષાની સેવાકાલીન તાલીમ યોજાઈ હતી.

બ્લોક કક્ષાની સેવાકાલીન તાલીમ યોજાઈ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્લોક કક્ષાની સેવાકાલીન તાલીમ યોજાઈ હતી.

શિક્ષકોની બ્લોક કક્ષાની

સેવાકાલીન તાલીમ યોજાઈ

નવસારી : સર્વશિક્ષાઅભિયાન અંતર્ગત બ્લોક કક્ષાની સેવાકાલીન તાલીમની ધો. 12 અને ધો. 6થી 8 ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષકોની કાલીયાવાડી શાળામાં યોજાઇ હતી. જેમાં વર્ગ સંચાલક તરીકે રાકેશભાઈ, સુમનભાઈ, હિમાંશુભાઈએ ફરજ બજાવી હતી. તજજ્ઞ તરીકે ધો. 1,2મા પ્રજ્ઞાબેન અને જયાબેન, ધો. 6થી 8મા અલ્પેશભાઈ, તેજસભાઈ, હેનલબેન અને ગિરીશભાઈએ કામગીરી કરી હતી. નીકિતાબેન, મહેશભાઈ ચૌધરી, શિક્ષણાધિકારી ખરાડી, ગિરીશભાઈ તાલીમ બાબતે આયોજન અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તાલીમમાં આજના સમયની માગ જિજ્ઞાસાવૃત્તિ તેમજ ધો. 1,2 ધો. 6થી 8મા બીજા સત્રના તમામ એકમોને પ્રવૃત્તિ ગ્રુપ ચર્ચા કરી હતી.