• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. નવસારી

ભાસ્કર ન્યૂઝ. નવસારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી કòષિ યુનિવર્સિટી ખાતે એ.એસ.એમ. ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા આયોજીત ૬ઠ્ઠા સ્વદેશપ્રેમ સંગોષ્િઠ-૨૦૧૪ અને ટેકનોલોજી ચેલેન્જ એન્ડ ાુમન રીસર્ચ ફોર કલાઇમેન્ટ કોન્ફરસ ગુજરાત વિધાનસભના ઉપાઘ્ય ા મંગુભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વિધાનસભાના ઉપાઘ્ય ા પટેલ તથા મહાનુભાવોએ આ પ્રસંગે એએસએમ ફાઉન્ડેશન દ્વારા માનવીય અભિગમ સાથે કòષિ વિકાસમાં હોર્ટિકલ્ચર બાગાયત પાકોના વાવેતર સંશોધન દ્વારા કòષિ વિકાસ સાથે પર્યાવરણ જાળવણી માટે મહત્વનું યોગદાન આપનાર કòષિ ઋષિ એવોર્ડ એ.પી.સિંહને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા કલાઇમેન્ટ સ્માર્ટ હોર્ટિકલ્ચર ોત્રે સંશોધન વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર મેડમ રાવત, એમ.આર. મહેતા, નજીદ અહમદ, વી.એન.જૈન અને પી.પી.રેને એવોર્ડ એનાયત કરાયા હતાં. તેમજ આ સ્વદેશ પ્રેમ જાગૃતિ સંગોષ્િઠ કાર્યક્રમમાં ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ કરનાર ૧૦ જેટલા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
પ્રારંભમાં ફાઉન્ડેશના ચેરમેન ડૉ. ત્રિવેદીએ અને સેક્રેટરી બીમલાસિંગે એએસએમ ફાઉન્ડેશન દ્વારા દેશની સુર ાા સુર ાા માટે જાન ન્યોછાવાર કરનાર અમિત કર્નલના દેશ માટે સેવેલા સ્વપ્નને ઉજાગર કરવા લોકોમાં અને યુવાનોમાં દેશ પ્રત્યે દેશદાઝ ઉજાગર કરવા સાથે તથા કòષિ વિકાસ સાથે કલાઇમેટ સ્માર્ટ હોર્ટિકલ્ચરના માઘ્યમથી કòષિ વિકાસ સાથે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા હાથ ધરાતા કાર્યક્રમોની જાણકારી આપી હતી.
જયારે કòષિ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડૉ.પાઠકે ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ પડકાર સાથે હોર્ટિકલ્ચરના વિકાસ સાથે હાથ ધરેલી પ્રવૃત્તિને આવકારી હતી.
આ પ્રસંગે જુદા જુદા રાજયમાંથી આવેલા કòષિ વૈજ્ઞાનિકો, કòષિ તજજ્ઞો, કòષિ યુનિવર્સિટીના ડૉ. સાબલપરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રાા હતા.
પ્રદર્શનને નિહાળતા મહાનુભાવો તથા એવોર્ડ એનાયત કરાયા હતા. રાજેશ રાણા
સ્વદેશ પ્રેમ સંગોષ્િઠ અને પર્યાવરણ અંગે સેમિનાર યોજાયો