• Gujarati News
  • નવસારીમાં તાપમાન 36 ડિગ્રી

નવસારીમાં તાપમાન 36 ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : નવસારીમાંસોમવારે દિવસ દરમિયાન વાતાવરણમાં ઉકળાટ રહેતા લોકોએ અકળામણ અનુભવી હતી. આજે તાપમાનનો પારો મહત્તમ 36 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ 23.2 ડિગ્રીએ અટક્યો હતો. ઉપરાંત સવારે ભેજનું પ્રમાણ 83 ટકા અને બપોરે 52 ટકા રહેતા લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો. તાપમાનનો પારો ઉંચો રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. પવનની ગતિ પ્રતિ કલાક 7.2 કિ.મી. જેટલી રહી હતી.