• Gujarati News
  • બાગાયત વિદ્યાલયનું ગૌરવ

બાગાયત વિદ્યાલયનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાગાયત વિદ્યાલયનું ગૌરવ

નવસારી| તામિલનાડુકૃષિ યુનિવર્સિટી કોઈમ્બતુર (તામિલનાડુ) ખાતે 6થી 9 નવેમ્બર 2014 દરમિયાન હોર્ટિકલ્ચર સોસાયટી ઓફ ઈન્ડિયા નવી દિલ્હી દ્વારા આયોજિત 6ઠ્ઠી હોર્ટિકલ્ચર કોંગ્રેસમાં ભવિષ્યના સંશોધન અને વિકાસના પડકારો માટે હાલનું બાગાયત શિક્ષણ પૂરતું છે વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં દેશની 15 જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીની અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલયના એમ.એસ.સી. (હોર્ટિકલ્ચર)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કપિલ મોહન શર્માને ત્રીજુ સ્થાન મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે.