• Gujarati News
  • ગુરૂવારે તાપમાન 15.1 ડિગ્રી

ગુરૂવારે તાપમાન 15.1 ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં આજે ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94 ટકા અને બપોરે 30 ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ 4.3 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો.હાલમાં તાપમાનનો પારો નીચે જતાં લોકોને ઠંડીની અસર વર્તાઇ રહી છે.