• Gujarati News
  • મંગળવારે તાપમાન 34 ડિગ્રી

મંગળવારે તાપમાન 34 ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| નવસારીમાંઆજે મંગળવારે સવારે લઘુતમ તાપમાન 22.2 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95 ટકા અને બપોરે 46 ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ 3.8 કિલોમીટર પ્રતિકલાકનો ઉત્તર-પૂર્વ દિશાનો રહ્યો હતો.હાલમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.