• Gujarati News
  • ડાંભરમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ

ડાંભરમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |રોટરી આઈ ઈન્સ્ટિટ્યુટ નવસારી આયોજિત સ્વ. નટવરલાલ ધીરુભાઈ નાયક (ડાંભર)ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તથા રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા ડિસ્ટ્રિકટ બ્લાઈન્ડનેશ કંટ્રોલ સોસાયટીના દૃષ્ટિ કાર્યક્રમ અંતર્ગત 30મી નવેમ્બર રવિવારના રોજ સવારે 9થી 12 કલાકે વજીયાબા વાડી અનાવિલ મહોલ્લો, ડાંભર મુકામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ રાખવામાં આવ્યો છે. નેત્રયજ્ઞમાં રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ નવસારીના નિષ્ણાંત ડોકટરો અને તેમની ટીમ દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરી, દર્દીઓના આંખના ઓપરેશનો રોટરી આઈ ઈન્સ્ટિટ્યુટ નવસારીમાં વિનામૂલ્યે કરવામાં આવશે તથા ચશ્મા રાહતદરે આપવામાં આવશે.