• Gujarati News
  • ઘરમાંથી આઈફોનની ચોરી

ઘરમાંથી આઈફોનની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન શાહના ઘરમાં ડ્રોઈંગ રૂમના ડાઈનિંગ ટેબલ ઉપરથી આશરે 25 હજારની કિંમતના આઈફોન-એસની ચોરી થયાની નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.