• Gujarati News
  • આરક સિસોદરા શાળામાં રકતદાન શિબિર

આરક સિસોદરા શાળામાં રકતદાન શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરક સિસોદરા શાળામાં રકતદાન શિબિર
નવસારી સિસોદરા (આરક) પ્રા.શાળામાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૨ વર્ષથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ૮૫ રકતદાતાઓએ રકતદાન કરી શિબિરને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. સિસોદરા, પારડી, કૂચેદ, આરક, સદોડરા, લાખનપોર, અંભેટીના ભાઈ-બહેનોએ રકતદાન કર્યું હતું. રેડક્રોસ નવસારીના સ્ટાફે હોંશભેર કાર્ય કર્યું હતું.