• Gujarati News
  • ઉપાશ્રયમાં તપસ્વીઓની સમૂહ મહેંદી રસમનો કાર્યક્રમ

ઉપાશ્રયમાં તપસ્વીઓની સમૂહ મહેંદી રસમનો કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપાશ્રયમાં તપસ્વીઓની સમૂહ મહેંદી રસમનો કાર્યક્રમ
નવસારી નવસારીમાં ૪૦૦ સિદ્ધિતપના તમામ તપસ્વી જેમાં ૧૦ વર્ષથી લઈ ૭૫ વર્ષના દરેક તથા વધુ યુવક-યુવતીઓની નવસારીના પનોતાપુત્ર જૈનાચાર્ય ગુરૂદેવ યશોવર્મસૂરિજી મહારાજાની નિશ્રામાં સમૂહ મહેંદી રસમનો રંગારંગ કાર્યક્રમ તથા રજવાડી ઐતિહાસિક પારણા મહોત્સવની પત્રિકા લેખનનો ભકિતભર્યોકાર્યક્રમ નૂતન ઉપાશ્રમમાં મુંબઈના સંગીતકાર કુંજનભાઈ મોરખીયાના ગીત સાથે યાદગાર રીતે ઉજવાયો હતો. સિદ્ધિ તપના મોટા તપનું અંતિમ પરચક્ખાણ ૨૪મી ઓગસ્ટ રવિવારે સમૂહ પૂજણુ બપોરે ૧ કલાકે અપાશે.