• Gujarati News
  • નવસારી |સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા નાયકા સમાજ પ્રિમિયર

નવસારી |સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા નાયકા સમાજ પ્રિમિયર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા નાયકા સમાજ પ્રિમિયર લીગ 2015 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રવિવાર 12મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની બે, નવસારી જિલ્લાની બે, સુરત જિલ્લાની બે, મુંબઈની એક અને અમદાવાદની એક મળી કુલ આઠ ટીમોના સ્પોન્સરશીપ હેઠળ ક્રિકેટનુ આયોજન કર્યું છે. ટુર્નામેન્ટ વલસાડમાં રમાડવામાં આવશે.

નાયકા સમાજની રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ