ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ઓવરફ્લોઃ 121.92 મીટરની સપાટી વટાવી

મોડીરાત્રે 3.30 વાગ્નયાની આસપાસ નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો
મોડીરાત્રે 3.30 વાગ્નયાની આસપાસ નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થતાં લોકો દોડી આવ્યા હતાં
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થતાં લોકો દોડી આવ્યા હતાં
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો
નર્મદા ડેમ ઓવરફ્લો થયો જેને જોવા લોકો દોડી આવ્યા
નર્મદા ડેમ ઓવરફ્લો થયો જેને જોવા લોકો દોડી આવ્યા
Gujarat's Sardar Sarovar dam overflows: The water level  reached 122 metres
Pravin Patwari

Pravin Patwari

Aug 06, 2016, 09:03 AM IST
રાજપીપળા: મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાં પાણીની ભરપૂર આવકને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ મોડી રાત્રે 3.30 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો હતો. 121.92ની સપાટી વટાવીને નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થવાને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
દર કલાકે નર્મદા ડેમમાં ૬થી ૮ સે.મી.નો વધારો
અત્યારે ડેમની સપાટી 122.10 મીટર છે. વીજ ઉત્પાદન મથકોને ધમધમતાં કરાતાં તેમાંથી છોડવામાં આવી રહેલાં પાણીથી સરદાર સરોવરમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 121.44 મીટરને સ્પર્શી હતી. ગઈકાલ કરતા સરદાર સરોવરમાં આવતાં પાણીની માત્રામાં ત્રણ ગણો વધારો થતાં ડેમની સપાટીમાં દર કલાકે 6થી 8 સે.મી.નો વધારો થઇ રહ્યો હોવાથી નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 120 મીટરને વટાવી જતાં સોમવારે બપોરે 3.30 કલાકથી રીવર બેડ પાવર હાઉસના 6 નંબરના ટર્બાઇનને અને રાત્રે 9.30 કલાકે અન્ય એક ટર્બાઈનને ચાલુ કરાયું હતું.

ઓવરફ્લો થયેલા નર્મદા ડેમની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો..
X
મોડીરાત્રે 3.30 વાગ્નયાની આસપાસ નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતોમોડીરાત્રે 3.30 વાગ્નયાની આસપાસ નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થતાં લોકો દોડી આવ્યા હતાંગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થતાં લોકો દોડી આવ્યા હતાં
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા ડેમ ઓવરફ્લોમધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો
નર્મદા ડેમ ઓવરફ્લો થયો જેને જોવા લોકો દોડી આવ્યાનર્મદા ડેમ ઓવરફ્લો થયો જેને જોવા લોકો દોડી આવ્યા
Gujarat's Sardar Sarovar dam overflows: The water level  reached 122 metres
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી